ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્યાસીઓ ગમે ત્યાંથી દારૂ શોધી જાહેરમાં ડીંગલ કરતા હોવાથી પોલીસે આવા પીધેલાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી તમામને લોકઅપની હવા ખવડાવી હતી. જેમાં અશ્વીન મુળજી કુરીયા, અમરેલી, સાવજ છગન ઝાલા, રહે. સાવરકુંડલા, જુજેર ઈદ્રીશ કપાસ રહે. રાજુલા, ચંદુ ભીખા બારૈયા, રહે. જાફરાબાદ, દુલા લખમણ મેર, રહે. રાજપરડા, બાબુ ટપુ સાંખટ, રહે. દાતરડી, મેશુલ વલ્લભ ઝખવાડીયા, રહે. વડીયા, શૈલેષ મનસુખ સોંદરવા, રહે. મોટી કુંકાવાવ, સમશીર હુસૈન કપાસી, રહે. રાજુલા, હુસૈન સમશીર કપાસી, રાજુલા, નિતીન સુરેશ ડાભી, રહે. લીલીયા, મહેબુબ મહમદ ચૌહાણ, રહે. લીલીયા મોટા, રમેશ ભીખા બાબરીયા, રહે. અંટાળીયા, મુકેશ બાબુ ચૌહાણ, રહે. અમરેલી, રસીક બાલા પરમાર, રહે. અમરેલી, જેશીંગ ભીખા ધાધલ, રહે. દહિંડા, કમલેશ અનુ પાથર, રહે. અમરેલી, રવિ દેવરાજ જાદવ, રહે. અમરેલી, કૌશિક રમેશ પરમાર, રહે. અમરેલી, મુકેશ બાબુ સાથળીયા, રહે. અમરેલી, ચંદુ પ્રાગજી ગોહિલ, રહે. અમરેલી, પંકજ પરશોતમ કુકવાવા, રહે. બગસરા, પ્રતાપ ભુપત પરમાર, રહે. ધારી, કાળુ ઘુસા ડેડાણીયા, રહે. ધારી, કિશોર ભીમજી બજાણીયા, રહે. ધારી, મેહુલ હિંમત ગુજરવાડીયા, રહે. હિમખીમડીપરા, પ્રવીણ નાનજી ધુરકા, રહે. આંબરડી, દિપક ભીખા ચીભડીયા, રહે. સાવરકુંડલા, ભરત વેલજી કુરીયા, રહે. મોટા જીંજુડા, રાહુલ નટુ ચારોલીયા, રહે. લુણકી, મહેશ રાઘવ પરમાર રહે. ઉંટીયા, ધીરૂ નાથા મકવાણા, રહે. રાજુલા, પ્રવિણ બાલા ચૌહાણ, રહે. રાજુલા, એહમદ ઈકબાલશા કાદરી, રહે. રાજુલા, કિશન રવજી ચુડાસમા, રહે. રાજુલા, ભુપેન્દ્ર ચંદુ તડવી, રહે. મોટા આગરીયા, જીતેન્દ્ર માલજી રાઠોડ, રહે. સાવરકુંડલા, દેવજી હકા ગોહીલ, રહે. આદસંગ ચોકડીવાળા વગેરે સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.