બગસરામાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા ર૮ વર્ષથી ગરબી યોજવામાં આવે છે. અહીયા અંબિકા રાસ મંડળા ગરબીમાં નાની નાની બાળઓ પ્રાચીન ગરબા ગાઈ અને રાસની રમઝટ કરે છે.
આ ગરબીમાં શ્રી રામ લક્ષ્મણ અને હનુમાનજી તેમજ ખોડિયાર માતાજીની મગરના પાત્રો ભજવી રાસ રમવામાં આવે છે.