અમરેલી શહેરમાંથી ત્રણ મહિલા સહિત જિલ્લામાંથી નવ ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. કુલ ૨૪ લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચલાલામાંથી છ સહિત જિલ્લામાંથી કુલ ૨૫ પ્યાસી પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.