અમરેલી જિલ્લામાંથી પોલીસે કેફી પીણું પીને વાહન ચલાવતાં ૧૭ ઈસમોને ઝડપી લીધા હતા. જ્યારે આઠ લોકો નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા.રાજુલાના જુની કાતર ગામના યુવક પાસેથી ત્રણ લીટર તથા રાજુલામાં રહેતા એક યુવક પાસેથી બે લીટર મળી કુલ પાંચ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.