અમરેલી જિલ્લા ભાજપનાં સંગઠનમાં બાકી રહેલા મંડલ પ્રમુખની યાદી જાહેર થઈ છે. જેમાં અમરેલી શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ ચોટલીયા, અમરેલી તાલુકા પ્રમુખ તરીકે ચેતનભાઈ ધાનાણી, બાબરા શહેર પ્રમુખ તરીકે કિરીટભાઈ પરવાડીયા અને સાવરકુંડલા તાલુકા પ્રમુખ તરીકે રજનીભાઈ ડોબરીયાની નિમણૂક પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં
આવી છે.