અમરેલીનાં પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા આજે સિટી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવી હતી. આ તકે સિટી પોલીસ દ્વારા સિટી પોલીસ સ્ટેશનને નવોઢાની જેમ શણગાર કરવામાં આવેલ. અને પોલીસ અધિક્ષકના આગમનથી સમગ્ર સિટી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. સહિતનાં પોલીસ સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.