અમરેલી સુળીયા ટીંબાના બસ સ્ટેન્ડમાંથી ગારીયાધારના નાની વાવડીમાં રહેતા પુરુષની લાશ મળી હતી. બનાવ અંગે અમરેલીમાં રહેતા અને વેપાર કરતાં અશ્વિનભાઈ લવજીભાઈ ગજેરા (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, ગારીયાધારના નાની વાવડી ગામે રહેતા વિનુભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮)ની લાશ બિનવાસી હાલતમાં મળી આવી હતી.