અમરેલી જિલ્લા ભાઈઓની એથ્લેટીકસ સ્પર્ધા તારીખ ૧ર ના રોજ વિદ્યાસભા સંકુલ, અમરેલી મુકામે યોજાઈ. જેમાં સાવરકુંડલાની કે.કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.