કોડીનાર શહેર સરદાર નગર, મધુવન સોસાયટી ખાતે ગોપી મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના ભાગવતાચાર્ય પૂજ્ય મુકેશભાઈ ત્રિવેદીનું બ્રહ્મ સમાજની પરંપરા મુજબ શ્રી યુવા બ્રહ્મસમાજ કોડીનારના યુવાનો દ્વારા સનાતન ધર્મની જાગૃતતા માટે ભાગવતાચાર્યનું શાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.