શ્રીમતી એસ.એસ.ગજેરા કેમ્પસના સ્ટાફ, સ્ટુડન્ટ અને પેરન્ટ્‌સ માટે શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. ૧૨ અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.કેમ્પમા જરૂરી મેડીસીન પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.