અમરેલીના ગાવડકા ગામે એક પરિણીતાને નબળા વિચાર આવતા હતા. જેથી મનમાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવાનો પાઉડર પી લીધો હતો. ધારીમાં રહેતી એક પરિણીતાએ ધોરીયામાંથી પીવાનું પાણી પીતા ઝેરી દવાની અસર થતાં તેની તબિયત લથડી હતી. જેથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.