ધારી તાલુકાના ચલાલા ગાયત્રી મંદિર ખાતે ભારત સરકાર આયુષ મંત્રાલય દ્વારા અશ્વગંધા નામના
વૃક્ષનું વિતરણ તેમજ બાળકોને વૃક્ષની માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે આ વનસ્પતિ શરીર માટે તેમજ દવાઓ માટે વિશેષ કામગીરી કરતી હોય છે ત્યારે અધિકારીઓ દ્વારા તમામ બાળકોને બે વૃક્ષ આપી અને જાગૃત કરવામાં આવ્યા હતા.