(એ.આર.એલ),જામનગર,તા.૨૩
જામનગરમાં પણ આવી જ રીતે ડેમ અને જળાશયો અને ચેકડેમોમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ છે. કાલાવાડ વિસ્તારમાં આવેલ ફુલઝર ૧ ડેમમાં પણ ભારે આવક પાણીની થઈ છે. જેને લઈ ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણ વાળા વિસ્તારોને કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટમાં સતત ધોધમાર વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક થઈ રહી છે. જામનગરમાં પણ આવી જ રીતે ડેમ અને જળાશયો અને ચેકડેમોમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ છે. કાલાવાડ વિસ્તારમાં આવેલ ફુલઝર ૧ ડેમમાં પણ ભારે આવક પાણીની થઈ છે. જેને લઈ ડેમ ઓવરફ્લો થયો છે.ફુલઝર-૧ ડેમ ઓવરફ્લો થવાને નદીના નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણ વાળા વિસ્તારોને કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નદીમાં ઘોડાપૂરની સ્થતિ જાવા મળી રહી છે.