અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૮ પ્યાસીને ઝડપી પાડ્‌યા હતા. લીલીયા, જાફરાબાદ, ચલાલામાંથી ત્રણ, ડેડાણ ગામેથી બે, રાજુલામાંથી એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. નારાયણનગર ગામેથી એક મહિલાના રહેણાંક મકાનેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.