અમરેલી જિલ્લામાં પોલીસે પાંચ સ્થળેથી ૨૦ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. અમરેલી શહેરમાં મહિલાના રહેણાંક મકાનેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય મોટા સમઢીયાળા ગામેથી ૪ લીટર, ધુંધવાણા ગામેથી ૪ લીટર, ભુંડણી ગામે ૫ લીટર, રોહીસા ગામેથી ૨ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૮ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.