અમરેલી જિલ્લામાં ૪ જગ્યાએથી ૨૨ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જેમાં જાળીયા ગામેથી ૧૦ લીટર દારૂ મળી આવ્યો હતો. આ સિવાય જિલ્લામાંથી ચાર ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી
આવ્યા હતા. પોલીસે પીધેલાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.