અમરેલી-કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે કુળદેવીના દર્શન કરી મતદાન કર્યું હતું. વાવડી રોડ ગામે પ્રાથમિક શાળાએ પહોંચી મતદાન કર્યું હતું. પિતા વિરજીભાઈ ઠુમ્મરે પણ પુત્રી જેનીબેન ઠુમ્મર સાથે મતદાન કર્યું હતું.