દામનગર ઋષિ વંશી સમાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે વૈજનાથ મહાદેવ મંદિર દામનગરમાં થાળ ધરાવી સાધુ – સંતો અને ગરીબોને ભોજન કરાવ્યું હતું. કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.