ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી નિમિત્તે દામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિવિધ સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનોએ ડા. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું હતું.