અમરેલીના દેવળીયા ગામેથી પુરુષની લાશ મળી હતી. આશિષભાઈ અંજુભાઈ જેબલિયા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, રમેશભાઈ ગોરધનભાઈ વસાવા (ઉ.વ.૫૫)ની લાશ બિનવારસી હાલતમાં મળી આવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.