ધારી ખાતે આવેલ સુપ્રસિધ્ધ ગળધરા ખોડીયાર માતાજીના મંદિરના પરિસરમાં રાત્રીના સમયે એક સિંહણે લટાર મારી હતી. રાત્રીના મંદિરે દર્શન કરવા આવેલા યાત્રાળુઓએ આ ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી.