ધારીના મોણવેલ ગામે પત્ની રિસામણે જતાં પતિએ ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વિપુલભાઇ માધાભાઇ વાળા (ઉ.વ.૩૬)ના પત્ની છેલ્લા દસેક દિવસથી પિયર રીસામણે જતા રહ્યા હતા. જે અંગે સારું નહોતું લાગ્યું અને મનોમન લાગી આવતા પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો.