ધારી તાલુકાના વીરપુર ગામની રહેવાસી ૨૧ વર્ષીય જસ્મીતાબેન પંકજભાઇ શેખડા શનિવારે કોઇને જાણ કર્યા વગર ઘરેથી કયાંક જતી રહેલ હોવાથી તેમના ગુમ થયાની નોંધ ધારી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.