ધારીમાંથી એક સગીરાને બદકામના ઇરાદે યુવક ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ ઝરપરામાં રહેતા કાળુભાઈ હિમ્મતભાઈ રાણાવડીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમની સગીર પુત્રીને બદકામના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો.