ધારીમાં સેવાકિય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેના બજરંગ ગૃપ દ્વારા દાતાના સહયોગથી ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા નિરૂબેન માધવાણી દ્વારા આ સેવાકિય કાર્ય કરવામાં આવતા બજરંગ ગૃપ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.