સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ – ટીંબી વખતોવખત અનુદાન આપી અન્યોને પ્રેરણા આપનાર નેસડી ખોડલધામ જગ્યાના પરમ વંદનીય સંત લવજીબાપુ નુ તા. ૨૬/૧૨/૨૦૨૪ રોજ નેસડી ખોડલધામ જગ્યામાં વંદન સહ સન્માન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી એલ રાજપરા અને ટ્રસ્ટી કનુભાઈ ભીંગરાડીયાએ લવજીબાપુનું સન્માન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.