સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં સ્.જીષ્ઠ.(મ્્‌) સેમ-૪ની પરીક્ષામાં પ્રથમ દસમાં પટેલ સંકુલની ચાર વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થિનીઓમાં યુનિવર્સિટી કક્ષાએ ગોલકીયા જાન્વી મહેન્દ્રભાઈ (પ્રથમ), આદેસરા ધ્વનિ સુધીરભાઈ (બીજુ), પટેલ માર્ગી નિતીનકુમાર (ચોથું), વઘાસીયા નિરાલી કિશોરભાઈએ (પાંચમું) સ્થાન પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ સિવાય M.Sc.(BT)ના સેમ.-૪ની પરીક્ષામાં સંકુલની એક વિદ્યાર્થિની પરમાર કિંજલ પરશોતમભાઈએ દસમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ તમામ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.