અમરેલીનાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ ઘૂંટણની સર્જરી કરાવેલ હોય રાજકીય, સામાજીક આગેવાનોએ તેમના ખબરઅંતર પૂછી તેઓ જલ્દીથી સાજા થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.