બગસરા એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.સ્વચ્છતા હી સેવાના અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેના શપથ કાર્યક્રમમાં ડેપો મેનેજર, એસ.ટી.કર્મચારીઓ, રાજકિય આગેવાનો અને વિદ્યાર્થીઓ જાડાયા હતા.