આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવા મિશન ૨૦૨૭ માટે અનેક પદાધિકારીકની નિમણુંક અમરેલી જિલ્લામાં કરવામાં આવેલ છે. તેમાં બાબરા વિધાનસભા ક્ષેત્રમાં બાબરાનાં વકીલ અને અને સર્વે સમાજને સાથે લઈને ચાલવા વાળા કૌશિકભાઈ ભરાડની સહપ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.