અમરેલી જિલ્લામાં બેફિકરાઈથી વાહન ચલાવતાં બે ઈસમો ઝડપાયા હતા. ધારી યોગી ચોક પાસેથી અનિલભાઈ દલપતભાઈ કાવિઠિયા તથા ડુંગર રેલવે ફાટક પાસેથી શૈલેષભાઈ
શિવાભાઈ શીયાળ નામના યુવક પુરઝડપે તથા બેફિકરાઈથી માણસોની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતાં ઝડપાયા હતા.