અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – મેમનગર ખાતે ભાજપનાં આગેવાનો પહોચ્યા હતા. જયા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જે. વી. કાકડિયા અને જનકભાઈ તળાવિયા અને જીતુભાઈ પાઘડાળ દૃશ્યમાન થાય છે.