અમરેલીના મોટા માંડવડા ગામનો એક પુરુષ બગસરામાંથી પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ સાથે નહીં રાખીને ટુ વ્હીલ ચલાવતાં મળી આવ્યો હતો. અમરેલીમાં નાગનાથ નાના બસસ્ટેન્ડ પાસેથી અને જીકીયાળી ગામના પુલ પાસેથી મળી એક-એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા પકડાયા હતા.