મોટા સમઢીયાળા ગામે વાડીએ રહેતા એક પુરુષે ઝેરી દવા પીતાં મોત થયું હતું.
બનાવ અંગે કિર્તીબેન અનિલભાઈ અજનારીયા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ અનિલભાઈ રાલુભાઈ અજનારીયા (ઉ.વ.૩૫)ને થોડા દિવસથી મરવાના વિચારો આવતા હતા.
જેથી વાડીએ પોતાની મેળે જંતુનાશક દવા પી લેતા સારવાર દરમિયાન મરણ પામ્યા
હતા.