રાજકોટનાં શાપર પોલીસ સ્ટેશનમાં પોકસોનાં ગુનામાં પોલીસે પાલક પિતા હરેશ રાણા સોલંકીની અટક કરી હતી. જેથી આરોપીએ આ અટક વિરૂધ્ધ ગોંડલ સેશન્સ કોર્ટમાં કાયમી જામીન માટે અરજી કરી હતી. તો આ અરજીની સામે ભોગ બનનાર તર્ફે એડવોકેટ એમ.એચ. ચાવડાએ લેખિત વાંધા-જવાબ રજૂ કરી જામીન અરજી નામંજૂર કરવા ધારદાર દલીલો કરતાં પાલક પિતાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી
આભાર – નિહારીકા રવિયા હતી. ત્યારબાદ તપાસ પૂર્ણ થતાં આરોપીએ ચાર્જશીટ બાદની જામીન અરજી નામદાર કોર્ટમાં રજૂ કરી હતી. ભોગ બનનાર ફરિયાદી તર્ફે વકીલ એમ.એચ. ચાવડા તથા જે.એમ. દાફડા અને કે.ડી. રાઠોડ દ્વારા લેખિત વાંધા-જવાબ રજૂ કરતાં નામદાર કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.