રાજસ્થાનમાં સાત વિધાનસભા બેઠરો પર પેટાચુંટણી યોજાશે.આ પેટાચુંટણી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેન્દ્ર ઓલા સાંસદ બન્યા બાદ ઝુનઝુનુ બેઠક ખાલી પડી હતી આથી યોજાશે,રામગઢના કોંગ્રેસના ધારાસભ્ય ઝુબેર ખાનનું નિધન,ખિંવસર આરએલઓપીના ધારાસભ્ય હનુમાન બેનીવાલ સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,સલમ્બર ભાજપના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું નિધન,ચોરાસી ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્ય રાજકુમાર રોટ સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,કોંગ્રેસના ધારાસભ્ય મુરારીલાલ મીણા સાંસદ બન્યા બાદ દૌસા ખાલી પડી હતી.,કોંગ્રેસના ધારાસભ્ય હરીશ મીણા સાંસદ બન્યા બાદ દેવલી-ઉનિયારા ખાલી પડી હતી.,
જયારે પશ્ચિમ બંગાળમાં છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે કારણ કે સીતાઈ તૃણમૂલના ધારાસભ્ય જગદીશ ચંદ્ર બર્માના સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,મેદિનીપુર તૃણમૂલના ધારાસભ્ય જૂન માલિયા સાંસદ બન્યા બાદ સીટ ખાલી પડી હતી.,નૈહાટી તૃણમૂલના ધારાસભ્ય પાર્થ ભૌમિક સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,હરોઆના ધારાસભ્ય સાંસદ બન્યા, તૃણમૂલના હાજી નુરુલ ઈસ્લામનું નિધન,મદારીહાટ સીટ ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા સાંસદ બન્યા બાદ ખાલી પડી હતી.,તાલડાંગરા તૃણમૂલના ધારાસભ્ય અરૂપ ચક્રવર્તી સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
બિહારમાં ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
તરારી સીપીઆઈ(એમએલ)ના ધારાસભ્ય સુદામા પ્રસાદ સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,રામગઢ આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહ સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,બેલાગંજના આરજેડી ધારાસભ્ય સુરેન્દ્ર યાદવ સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,ઈમામગંજ હમના ધારાસભ્ય જીતન રામ માંઝી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી થઈ હતી.,
પંજાબમાં ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે કારણ કે વિધાનસભા બેઠક પેટાચૂંટણીનું કારણ આપ ધારાસભ્ય ગુરમીત હેયર સાંસદ બન્યા બાદ બરનાલા બેઠક ખાલી પડી હતી,કોંગ્રેસના ધારાસભ્ય સુખજિન્દર રંધાવા સાંસદ બન્યા બાદ ડેરા બાબા નાનક બેઠક ખાલી પડી હતી.,આપ ધારાસભ્ય રાજ કુમાર ચબ્બેવાલ સાંસદ બન્યા બાદ ચબ્બેવાલ બેઠક ખાલી પડી હતી.,ગિદ્દરબાહાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિંદર સિંહ રાજા વાડિંગ સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
આસામમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે ધોલાઈ બેઠક ભાજપના ધારાસભ્ય પરિમલ શુક્લબૈદ્ય સાંસદ બન્યા બાદ ખાલી પડી હતી.યુપીપીએલના ધારાસભ્ય જાયંતા બસુમતરી સાંસદ બન્યા બાદ સિદલી બેઠક ખાલી પડી હતી.,બોંગાઈગાંવ એજીપી ધારાસભ્ય ફની ભૂષણ ચૌધરી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.,બેહાલીના ભાજપના ધારાસભ્ય રણજીત દત્તા સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી.સામગુરી કોંગ્રેસના ધારાસભ્ય રકીબુલ હુસૈન સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
કર્ણાટકમાં ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે જેમાં ચન્નાપટના જેડીએસના ધારાસભ્ય એચડી કુમારસ્વામી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. શિગગાંવના ભાજપના ધારાસભ્ય બસવરાજ બોમાઈ સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. સંદુર કોંગ્રેસના ધારાસભ્ય ઇ. તુકારામ સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચન્નાપટના જેડીએસના ધારાસભ્ય એચડી કુમારસ્વામી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. શિગગાંવના ભાજપના ધારાસભ્ય બસવરાજ બોમાઈ સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. સંદુર કોંગ્રેસના ધારાસભ્ય ઇ. તુકારામ સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. કેરળમાં ત્રણમાંથી બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પલક્કડ કોંગ્રેસના ધારાસભ્ય શફી પારંબિલ સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
ચેલક્કારા સીપીઆઈ(એમ) ધારાસભ્ય કે. રાધાકૃષ્ણન સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. દેવીકુલમ સીપીઆઈ(એમ) ધારાસભ્ય એ. રાજાની ગેરલાયકાતને કારણે સીટ ખાલી પડી હતી (કાનૂની મુદ્દાઓને કારણે પેટાચૂંટણી પછીથી યોજાશે)એમપીમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી ભાજપના ધારાસભ્ય શિવરાજ સિંહ ચૌહાણ સાંસદ બન્યા બાદ બુધની બેઠક ખાલી પડી હતી. વિજયપુરના કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવતના રાજીનામાને કારણે આ બેઠક ખાલી પડી હતી. સિક્કિમમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે નામચી-સિંઘીથાંગ એસકેએમ ધારાસભ્ય કૃષ્ણા કુમારી રાયના રાજીનામાને કારણે આ સીટ ખાલી પડી હતી. સોરેંગ-ચકુંગ એસકેએમના ધારાસભ્ય પ્રેમ સિંહ તમાંગના રાજીનામાને કારણે આ સીટ ખાલી પડી હતી.
ગુજરાત, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં એક-એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે,જેમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. કેદારનાથ, ઉત્તરાખંડના બીજેપી ધારાસભ્ય શૈલા રાની રાવતનું નિધન રાયપુર શહેર દક્ષિણ, છત્તીસગઢ ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલ સાંસદ બન્યા બાદ ખાલી પડી છે.