રાજુલાની જે.એ. સંઘવી હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તાલુકાના નવા આગરીયા ગામે “દ્ગજીજી ેંદ્ગૈં્ ઝ્રછસ્ઁ”નું આયોજન કરવામાં આવેલ. જેમાં ગ્રામ સફાઈ, સુવિચાર, ભીતસૂત્રો, અંધશ્રદ્ધા નિવારણ, પર્યાવરણ જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, વૃક્ષારોપણ, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ સામાજિક- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ હતી.