રાજુલા શહેરમાં આજરોજ નગરપાલિકા દ્વારા ગર્લ્સ સ્કુલ ખાતે સ્વચ્છતા અભિયાન માટેનું સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આતકે નગરપાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અર્ચનાબેન જાશી, ઘનશ્યામભાઈ વાઘ, રણછોડભાઈ મકવાણા તેમજ ગર્લ્સ સ્કુલના આચાર્ય સીમાબેન વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા