અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, મકાન ભાડે આપતી વખતે પોલીસને જાણ કરવી. રાજુલા તાલુકાના રામપરા-ર ગામે રહેતા ટપુભાઈ કાથડભાઈ વાઘે પોતાનું મકાન આનંદ શર્મા રહે.બિહારવાળાને રૂ.૩ હજાર માસિક ભાડા પેટે આપી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.