સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગત રાત્રિના સમયે ગામમાં સિંહ આવી ચડેલ જેમાં બે ગાય અને એક વાછરડીનું મારણ કરેલ. જેની જાણ સરપંચ મનસુખભાઇ સાવલિયાને થતા જ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. સિંહે મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.