શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જી.એચ.સી.એલ.ફાઉન્ડેશન એજ્યુકેશન કોઓર્ડીનેટર હનીફભાઈ કાલવાતર, મહિલા સશક્તિ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર સરતાજબેન રાઠોડ, આશીર્વાદ ફાઉન્ડેશન બ્રેસ્ટ કેન્સર અવેરનેસના વ્યાખ્યાતા પારુલબેન વાણીયા, વૈશાલીબેન, ડા. નેહાબેન ચૌહાણ, ડા. હિરલબેન ચાંપાનેરી, કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડા.જિજ્ઞેશભાઈ વાજા, સંસ્થાના મેનેજર રવિભાઈ વ્યાસ, કોલેજના આચાર્યા ડા. રીટાબેન રાવળ ઉપસ્થિત રહ્યા હતા.