દામલના શબ્દો સાંભળી બધા છોકરાઓએ હર્ષથી તાળીઓ પાડી આનંદ વ્યક્ત કર્યો. આટલું કામ પૂરૂં થતાં દામલે જ્યોતિ સામે જાઇ કહ્યું ઃ “ચાલ, કાલે બેઠા હતા ત્યાં બહાર મેદાનમાં બાકડા પર બેસીએ. આમેય હજી તો બાળકો તૈયાર થઇ રહ્યાં છે.”
જ્યોતિ કશું બોલી નહીં પરંતુ દરવાજા તરફ ચાલવા લાગી. દામલ પણ ચાલ્યો. બહાર મેદાનમાં સિમેન્ટના બાકડા પર કાલે બેઠા હતા ત્યાં જ બન્ને બેઠા.
થોડીવાર ચૂપકિદી રહી છેવટે દામલે જ શરૂઆત કરી ઃ “કાલે તો તું ખૂબ જ થાકી હશે… સાચું ને ? આખી રાત ઊંઘતી જ રહી…”
“હા, થાક તો ઠીક પણ હું ઊંઘી જવાના કારણે તને તો ખૂબ જ મજા આવી હશે ને ? સાચું કહેજે…” જ્યોતિએ લાગલું જ પૂછયું.
“ ખરે જ તું સાવ સાચુ બોલી. તારી જાગૃત અવસ્થામાં તો મને હજી થોડી થોડી શરમ થઇ આવે. તું ઊંઘી ગઇ એટલે તો પછી….
“ હું ઊંઘી ગઇ એટલે પછી તો તું સાવ શરમ વગરનો થઇ ગયો, સાચું ને ? મેં તો સવારના બાથરૂમમાં મારા શરીર પર નજર કરી ત્યાં તો હું ખૂબ જ શરમાઇ ગઇ. મારા શરીર સાથે રાતના તેં કેવું કેવું કર્યું હશે, એ તો ભગવાન જાણે ! જાને મારૂં એકપણ અંગ, એકપણ અવયવ તે છોડયું નથી. બધે જ બધે લાલ લાલ ચકામા ને ભરોળા પણ હજી સ્પષ્ટ દેખાય છે. ખેર….! જવા દે… તે તો ખૂબ ખૂબ મજા કરીને ? આખી રાત આવું બધું કરવામાં તને કંટાળો ન આવ્યો ?”
“ના, મને જરાપણ કંટાળો ન આવ્યો. ઉલટાનો મને તો સમય ઘટ્યો. સાચું કહું જ્યોતિ…, હવે આવો મોકો મને ફરી કયારે મળશે ? તેનું કંઇ નક્કી થોડું છે ?
“તારી વાત સાચી, કદાચ સંજાગો એવા ઉપÂસ્થત થાય તો આપણે સ્પર્શ પણ ન કરી શકીએ. આવું પણ બને. તેં તો મારી ઊંઘમાં ભરપૂર આનંદ મેળવ્યો એટલે એમ સમજ કે મને પણ ભરપૂર આનંદ મળ્યો. એમ તો તારા હાથના અટકચાળાથી ઊંઘમાં કયારેક હું જરાક જાગી જતી ત્યારે તારા ભાર અને તારા હોઠના સ્પર્શથી હું ઊંચી – નીચી પણ થઇ જતી પરંતુ વળી મારી આંખો બંધ થઇ જતી. છતાં પણ તે મોજમજા કરી તેવી જ મજા અને તેટલો જ આનંદ મેં મારી બંધ આંખોએ મેળવ્યો જ હશે એમ તું માને છે ?”
“એની મને કેમ ખબર પડે…જ્યોતિ ! પરંતુ હું માનુ છું કે છોકરીઓને આવું બધુ કરવાનું ઊંઘમાં તો ખૂબ ખૂબ ગમતું જ હોય છે. પરંતુ એ આવું બધું કેમ કહે ?”
“આજે સાંજ સુધીમાં આપણે કમળાપુર પહોંચી જઇશું પછી હું કેમ અને કેવી રીતે સમય પસાર કરીશ… ? તારા સંગાથ વગર તો હવે હું રહી જ નહીં શકું… જ્યોતિ ! તું જે કહે તે, જેમ કહે તેમ, બધું કરવા હું તૈયાર છું પરંતુ તારો સાથ હું મૃત્યુ પર્યંત છોડી જ નહીં શકુ…” દામલ જરા નર્વસ થઇ બોલ્યો.
“તે મને સાચો પ્રેમ કર્યો છે ?” જ્યોતિએ ભાર દઇને પૂછયું.
“હા…. સાચે જ.”
“સાચો પ્રેમ સર્વસ્વ આપવામાં માને છે.”
“તું જે કંઇ માગે તે આપવા હું તૈયાર છું.”
“પ્રેમ ખાતર કે પછી તું જે માને તે, મેં તો તને એમ જ મારૂં આખે આખું શરીર બે – બે રાત સુધી આપી દીધું. મારા આખાયે શરીરનો ભરપુર ઉપયોગ તે ખૂબ ખુબ કર્યો. આ બધું શા માટે ?”
ત્યાં તો દામલ ભાવવિભોર બની જઇ ઝડપથી બોલ્યો ઃ
“પ્રેમ ખાતર… જ્યોતિ, આઇ લવ યું…! હું તને મારા હૃદયથી, મારા આત્માથી અને મારા શરીરથી તને પ્રેમ કરૂં છું. હા, હું તને કયારેય રડતી નહીં જાઇ શકું… જ્યોતિ! તારૂં રડવું એ મારૂં મોત પણ હોય શકે. હું તને અપાર ચાહુ છું, અપાર પ્રેમ કરૂં છું. તારા અને મારા પ્રેમ માટે હું મારૂં મોત વહાલું કરતા પણ અચકાઇશ નહીં. ખરે જ…, મેં તને મારા દિલથી, મારા હૃદયથી, મારા આત્માથી પ્રેમ કર્યો છે. જે દિવસે તું કહીશ કે દામલ…, મારા માટે આટલું તો તારે કરવું જ પડશે. બધું છોડી દઇ હું તારૂં કહ્યું કરીશ એમાં બેમત રહેજે… આ મારૂં વચન છે.” અતિ ભાવવિભોર થઇ જઇ દામલ બોલ્યો એટલે તરત જ જ્યોતિ બોલી ઃ
“બસ કર, બસ કર દામલ..! હવે બહુ થયું. બોલવું અને એનો અમલ કરવો એ પુરૂષજાત માટે ખૂબ જ કપરૂં છે, કઠિન છે. બધા પુરૂષો આમ લટ્ટુ થઇ આવું જ બોલે છે. ખરે ટાણે… પાણીમાં બેસી જાય.. સાંભળ ઃ સાચા પ્રેમને હૃદય હોય છે. અને શરીરમાત્રના આકર્ષણને ફક્ત આંખો જ હોય છે. તને માત્ર મારા શરીર પ્રત્યે જ આકર્ષણ તો નથી ને ?”
“એવું થોડું હોય જ્યોતિ ? તને એવું લાગે તો મારા પ્રેમની પરીક્ષા લઇ જાજે..! હા, સૌપ્રથમ ચહેરો અને પછી આખું શરીર, રૂપ-રંગ પસંદ પડે પછી જ એકબીજા પ્રત્યે પ્રેમના અંકુરો ફૂટે આમ હું માનુ છું. દેખાવડો ચહેરો, ભર્યું ભર્યું શરીર, અદકું રૂપ, હાવભાવ અને સ્નેહ નીતરતી આંખો વગર પ્રેમ કેમ ઉદ્ભવે ?”(ક્રમશઃ)