અમરેલીનાં સામાજીક અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરીના મોટાભાઈ દેવરાજભાઈ મકનભાઈ ભંડેરી(ઉ.વ.૮ર)નું દુઃખદ અવસાન થયેલ હોય મોટી સંખ્યામાં રાજકીય અને સામાજીક અગ્રણીઓએ સદ્‌ગતને અશ્રુભરી શ્રધ્ધાંજલિ આપી હતી અને ભંડેરી પરિવારને સાંત્વના પાઠવી હતી.