સાવરકુંડલાના જાબાળ ગામેથી એક યુવક પાસેથી ૨૫ લીટર પીવાનો દેશી દારૂ તથા ૫૦ લીટર વોશ પકડાયો હતો. પોલીસે કુલ ૬૩૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. અમરેલી જિલ્લામાંથી એક ફોટોગ્રાફર સહિત કુલ ૯ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.