સાવરકુંડલા વોર્ડ નં. ૧માં વિકાસ કાર્યો જોરશોરથી ચાલી રહ્યા છે. દેવળાને ઝાંપે પરશુરામ સ્વીટ માર્ટથી શિવાજી ચોક, સંધિ ચોક સુધી પેવર બ્લોક રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યથી વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.