સાવરકુંડલામાં કાપેલધાર પાસેથી અમરેલી એલસીબી ટીમે શીલ્પેશભાઈ બાલુભાઈ વાળા (ઉ.વ.૪૩)ના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૮૧ બોટલ, રેક્ઝીનની પાંચ બેગ, એક મોબાઇલ મળી કુલ ૩૮,૫૧૯ રૂપિયાનો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો.