સાવરકુંડલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાથસણી રોડ પર રહેતા એક યુવકને તેની પત્નીએ ટિફિન બનવામાં હજુ વાર લાગશે તેમ કહી ઉંચા અવાજે વાત કરતાં લાગી આવ્યું હતું. જેને લઈ તેણે ઘરમાં રહેલ કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.