અમરેલી જિલ્લામાં છ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ ઝડપાયો હતો. સાવરકુંડલામાંથી એક મહિલાના રહેણાંક મકાનેથી ૧૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય પાંચ સ્થળેથી ૧૯ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જાફરાબાદ, સાવરકુંડલા અને અમરેલીમાંથી એક-એક ઈસમ કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. પાંચ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.