સાવરકુંડલા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ માટે રન ફોટ વોટની રેલી નીકળી હતી પ્રાંત અધિકારી,તથા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, પોલીસ ઇન્સ્પેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા નગરપાલિકા સાવરકુંડલા ખાતેથી લીલીઝંડી આપી રેલીની શરૂઆત કરવામાં આવી જે નગરપાલિકા ખાતે પૂર્ણ થઈ હતી.