અમરેલીના વરૂડી ગામની એક યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી નીકળી હતી. જેની ઘણી તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. બનાવ અંગે ખોડીદાસ ભુપતભાઈ અજાણી (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી પ્રિયાંશીબેન (ઉ.વ.૨૦) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી અને આજુબાજુ તથા સગાસંબંધીમાં તપાસ કરવા છતાં મળી આવી નહોતી.